Former National President

Boat on Calm Water

Dr. N.T. Sengal

બાબા સાહેબ આંબેડકર અમર રહો

હું આજ રોજ પ્રતિજ્ઞા લઉ છું કે ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા નિર્દેશ કરેલ માર્ગ ઉપર કલીશ શિક્ષણ મેળવી સંઘર્ષ કરી અને સમાજ માં સંગઠનમાં રસ લઈશ હું કદી આળસુ નહી બનુ, તકવાદી નહી બનુ, અને ગુલામી પણ નહી કરુ જીવનમાં સારો અભ્યાસ કરી સારી નોકરી મેળવી મારી આવકના ૫ ટકા રૂપિયા મારા કુટુંબના ગરીબ ભાઈઓ પાછળ વાપરીશ, તેમની ઈર્ષા કરીશ નહી આપણા સમાજનું અને ર્ડો. બાબા સાહેબના આંબેડકર ના સંસદીય બંધારણનું રક્ષણ કરવા માટે હું પુરે પુરો સમય ફાળવીશ, હું દારૂ, ગુટખા અને અન્ય વ્યશનોથી દુર રહીશ, સમાજનું હીત એજ મારુ હીત હશે હું પણ અંતે તો ભારતીય છું સર્વ નાગરિકો પણ ભારતીય છે ડૉ. બાબા સાહેબ આંબેડકરના સંઘર્ષ થી મને મળેલ નોકરી (નોકરી નહી પણ સમાજનો હું એક સૈનિક છું) એમ સમજી જીવીશ ત્યાં સુધી હું એક સૈનિક તરીકે ની વફાદારી કરીશ જય ભીમ ... જય હિન્દ...

વદન કરીએ જય ભીમ તમને, પહેલુ વદન માતા પિતાને બીજી વદન જય ભીમ તમને, વદન કરીએ જય ભીમ તમને મઉથી લઈને મુંબઈ સુધી, સંઘર્ષ કર્યો દલિતો માટે વંદન કરીએ.... ભણતરમાં તો હાર ન માની, ચણતરના તો થયા દિવાના ભલભલાને તો ભાન કરાવ્યુ, માનવતાનું સ્થાન અપાવ્યું વંદન કરીએ.... બંધારણ ઘડીને અબળાઓને, હિન્દુ જગમાં માન અપાવ્યુ દલીતો કાજે નમતુ જોખી, ગાંધીજીનો જીવ બચાવ્યો વંદન કરીએ..

જેનું સ્મરણ કરતા ભારતીયોની અજ્ઞાનતા દુર થાય છે. અને વિકાસ તરફ પ્રયાણ કરે છે. તે જ ડૉ. ભીમરાવ આંબેડકર એક સાચા ભારતીય હિન્દુ છે જાતીવાદ, ધર્મવાદ કે તકવાદી બનવું અને હિન્દુઓના ભાગલા પાડવા માનવતાને કલંકિત કરવી એ કોઈ હિન્દુ હોઈ શકે નહિ. જેમ માણસમાં જન્મ લેવાથી માણસ થવાતુ નથી તેના માટે માણસાઈ બતાવવી પડે છે અને લોકપ્રિય થવાથીજ માણસ બનાય છે હિન્દુમાં જન્મ લેવાથી હિન્દુ નું નામ થતુ નથી સત્યનું આચરણ નિષ્કલંક અને ભષ્ટ્રાચાર મુક્ત માનવીજ હિન્દુત્વનું નામ કરી શકે છે. જેને હિન્દુ કહેવાય

વિશ્વાસ જગાવો, ભય ભગાવો, જય ભીમ કા નારા લગાવો... ભારતમાતા સાવિત્રીબેન ફૂલે ની જય

Our History

સંઘર્ષ હમારા નારા હૈ, ભારત દેશ હમારા હૈ.
જબ તક સુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા.