Donate Money
જયભીમ કે સાથ ચલો એ દેશ હમારા હૈ.
બહુજન પાર્ટી દ્વારા બાબાસાહેબ આંબેડકર ની દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનાવવાનુ આયોજન કરેલ છે. તથા રસતે રજળતા અને ગરીબ પ્રજા ને મદદરૂપ બનીયે અને જયભીમ ના નામે અનાથ આશ્રમ બનાવવા નો અભિગમ રાખીયે.
સ્નેહીજનો તમારો આ અનમોલ ફાળો (Donation) બાબાસાહેબ આબેંડકરની પ્રતિમા માં તથા બહુજન સુરક્ષા દલ પાર્ટી માં કલ્યાણ કારી રહેશે.
તમારા અનમોલ ફાળા માટે ખુબ ખુબ ધન્યવાદ.